ખુલ્લી ગટર/ પાટણ:નગરપાલિકાની ઘોર બેદરકારી ખુલ્લી ગટરમાં આખલો પડયો વોર્ડ નં. 5ના સત્યમનગરમાં ગટર હતી ખુલ્લી ગત મોડી રાત્રે આખલો ગટરમાં ખાબક્યો સ્થાનિકોએ ક્રેન બોલાવી આખલાને બહાર કાઢયો

Breaking News