Not Set/ પાટણમાં મોડી રાત્રે કોરોનાથી બે લોકોના મોત, સંક્રમણ થયું બેફામ

પાટણમાં દિનપ્રતિ દિન વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. પાટણમાં મોડી રાત્રે 2 લોકોના મોત કોરોનાના લીધે નીપજ્યાં છે. આ સાથે પાટણમાં કોરોનાના કારણે 16 લોકોના મોત નીપજ્ય છે. આપને જણાવી દઈએ કે પાટણમાં 26 વર્ષના અને 40 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત નીપજ્યું છે. વધુ બે કોરોનાના લીધે મોતથતા લોકોમાં ભયનો […]

Gujarat Others

પાટણમાં દિનપ્રતિ દિન વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. પાટણમાં મોડી રાત્રે 2 લોકોના મોત કોરોનાના લીધે નીપજ્યાં છે. આ સાથે પાટણમાં કોરોનાના કારણે 16 લોકોના મોત નીપજ્ય છે.

આપને જણાવી દઈએ કે પાટણમાં 26 વર્ષના અને 40 વર્ષીય પુરુષનું કોરોનાથી મોત નીપજ્યું છે. વધુ બે કોરોનાના લીધે મોતથતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.