Not Set/ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાથે ખાસ મુલાકાત, જાણો શું કહ્યું …?

વિશ્વ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેમાં પાટણ જિલ્લો પણ બાકાત નથી ત્યારે પાટણ જિલ્લામાં કોરોના પોઝેટિવના 33  નોંધવા પામ્યા છે જોકે પાટણ જિલ્લાકને ઓરેન્જ ઝોન જાહેર કરાયેલ હોવાથી વેપાર ધંધામા થોડી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ અને કાયદાને લઈને આયોજન કરવામાં આવ્યું છે.  તેને લઈને આજે મંતવ્ય ન્યૂઝની ટિમ પહોંચી હતી પાટણ એસ.પી. કચેરી ખાતે જ્યાં પાટણ જિલ્લા પોલીસ અક્ષયરાજ મકવાણા […]

Gujarat Others
bbe4bc9b7d2c7935394b064556311a7c પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાથે ખાસ મુલાકાત, જાણો શું કહ્યું ...?

વિશ્વ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તેમાં પાટણ જિલ્લો પણ બાકાત નથી ત્યારે પાટણ જિલ્લામાં કોરોના પોઝેટિવના 33  નોંધવા પામ્યા છે જોકે પાટણ જિલ્લાકને ઓરેન્જ ઝોન જાહેર કરાયેલ હોવાથી વેપાર ધંધામા થોડી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ અને કાયદાને લઈને આયોજન કરવામાં આવ્યું છે.  તેને લઈને આજે મંતવ્ય ન્યૂઝની ટિમ પહોંચી હતી પાટણ એસ.પી. કચેરી ખાતે જ્યાં પાટણ જિલ્લા પોલીસ અક્ષયરાજ મકવાણા સાથેની મુલાકાતમાં પાટણ જિલ્લાની સુરક્ષાને લઈને શું કહી રહયા છે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા.

આવો જોઈએ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન