Not Set/ પાટણ જીલ્લામાં નોંધાયા કોરોનાના વધુ 2 પોઝિટીવ કેસ

  પાટણ જીલ્લામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ 2 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આ સાથે પાટણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  156 કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે પાટણ જીલ્લાના હારીજ શહેરની મધુવન સોસાયટીમાં 1 યુરુષને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે સાંતલપુર તાલુકાના લુણીચણા ગામમાં 1 પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ […]

Gujarat Others
0aa0385c9db848e96f3ba6cae389de2f પાટણ જીલ્લામાં નોંધાયા કોરોનાના વધુ 2 પોઝિટીવ કેસ

 

પાટણ જીલ્લામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ 2 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આ સાથે પાટણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  156 કેસ નોંધાયા છે.

આપને જણાવી દઈએ કે પાટણ જીલ્લાના હારીજ શહેરની મધુવન સોસાયટીમાં 1 યુરુષને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે સાંતલપુર તાલુકાના લુણીચણા ગામમાં 1 પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.