Breaking News/ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, વાવાઝોડાને ધ્યાનમાં રાખી TAT પરીક્ષા પાછી ઠેલવા જણાવ્યું, 4 મે ના રોજ લેવાયેલ પરીક્ષાનું આજે પરિણામ થયું છે જાહેર, પાસ થયેલ ઉમેદવારની મુખ્ય લેખિત પરિક્ષા 18 જૂને યોજાનાર છે, વાવાઝોડાની અસરને કારણે કેટલાક વાહન વ્યવહાર બંધ કરાયા છે, વાહન વ્યવહાર બંધ હોવાથી ઉમેદવારોને મુશ્કેલી નડી શકે છે, વાવાઝોડા બાદ પરીક્ષા લેવાય તે માટે કરી રજુવાત

Breaking News