Gujarat/ પાટણ યુનિ.માં કૌંભાડ અંગે વિડીયો વાયરલ, વિડીયોમાં MBBS પાસ કૌંભાડના પુરાવાનો દાવો, MBBS પ્રથમ વર્ષની રીએસેસમેન્ટ સીટ વાયરલ, ઉત્તરવહીમાં ગુણમાં ફેરફાર કરી પાસ કર્યો, 2 વિષયમાં વિદ્યાર્થીને પાસ કર્યાનો આક્ષેપ, કુલપતિ ડો. જે જે વોરાની સંડોવણી આશંકા

Breaking News