આત્મહત્યા/ પાટણ: સિદ્ધપુરની તિરૂપતિ માર્કેટ બિલ્ડીંગ પરથી યુવકે કરી આત્મહત્યા, બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવીને કરી યુવકે આત્મહત્યા, અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પડતું મૂકી યુવકે કરી આત્મહત્યા, નવા બસ ડેપો પાસે રહેતા 30 વર્ષીય વિનુભાઈ ઠાકોરે કરી આત્મહત્યા, માથામાં ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત, પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી

Breaking News
Breaking image 75 પાટણ: સિદ્ધપુરની તિરૂપતિ માર્કેટ બિલ્ડીંગ પરથી યુવકે કરી આત્મહત્યા, બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવીને કરી યુવકે આત્મહત્યા, અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી પડતું મૂકી યુવકે કરી આત્મહત્યા, નવા બસ ડેપો પાસે રહેતા 30 વર્ષીય વિનુભાઈ ઠાકોરે કરી આત્મહત્યા, માથામાં ગંભીર ઇજા થતા યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત, પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી