Not Set/ પાદરા/ ડુંગળીનો પાવડર બનાવતી કંપનીમાં આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબુ

વડોદરાના પાદરાની એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી ગઈ છે. પાદરા-જંબુસર હાઇવે પર આવેલી ડુંગળીનો પાવડર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગના કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પાદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી […]

Gujarat Others
96d283f223eaada7056596af561ddfe8 પાદરા/ ડુંગળીનો પાવડર બનાવતી કંપનીમાં આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબુ

વડોદરાના પાદરાની એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફરી મચી ગઈ છે. પાદરા-જંબુસર હાઇવે પર આવેલી ડુંગળીનો પાવડર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. આગના કારણે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પાદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં જાનહાનીના કોઇ સમાચાર નહીં.

આગ કાબૂમાં નહીં આવતા રાતે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જેથી મકરપુરા ફાયર સ્ટેશનની ટીમ રવાના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.