Not Set/ પાલડીમાં 22 વર્ષની યુવતીએ બિલ્ડીંગ પરથી પડતુ મૂકી કરી આત્મહત્યા

અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલી આમ્રપાલી ટૉવર પરથી એક 22 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પડતુ મુકીને જીવન ટુંકાવ્યું હતું. જાનકી ઠાકોર નામની યુવતીએ આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ હતી. જાનકી તેની પહેન સાથે આમ્રપાલી ટૉવાર ખાતે આવી હતી. […]

Gujarat
Untitled 5 પાલડીમાં 22 વર્ષની યુવતીએ બિલ્ડીંગ પરથી પડતુ મૂકી કરી આત્મહત્યા

અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહ રોડ પર આવેલી આમ્રપાલી ટૉવર પરથી એક 22 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પડતુ મુકીને જીવન ટુંકાવ્યું હતું. જાનકી ઠાકોર નામની યુવતીએ આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ હતી.

જાનકી તેની પહેન સાથે આમ્રપાલી ટૉવાર ખાતે આવી હતી. તે અંગેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા તે બહેના સાથે ટૉવરમાં આવતી નજરે ચડે છે.