Gujarat/ પાલનપુરઃ સત્તાધીશો સામે પૂર્વ પ્રમુખે ચડાવી બાંયો, વિકાસના કામોના મુદ્દે પૂર્વ પ્રમુખે ચડાવી બાંયો, જિ.પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણને લેખિતમાં રજૂઆત, પૂર્વ પ્રમુખ અમૃત જોશીએ કરી લેખિતમાં રજૂઆત, પ્રા.જરૂરિયાતના કામોની દરખાસ્ત સરકારમાં ન મોકલાઇ, 5 માસ વીતવા છતાં સરકારમાં ના મોકલી દરખાસ્ત, નેક વિસ્તારોમાં પાણીના ટાંકા શરૂ ન થયા

Breaking News