Gujarat/ પાલનપુરના ચડોતર નજીક 10 કિલો સોનાની લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા, પાટણ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ, DYSP, 4 પીઆઇ સહિતની ટીમ કરી રહી હતી તપાસ, સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો, પાલનપુર તાલુકા પોલીસ મથકે લૂંટ મામલે નોંધાઇ ફરિયાદ

Breaking News
BREKING NEWS 1 પાલનપુરના ચડોતર નજીક 10 કિલો સોનાની લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા, પાટણ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ, DYSP, 4 પીઆઇ સહિતની ટીમ કરી રહી હતી તપાસ, સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો, પાલનપુર તાલુકા પોલીસ મથકે લૂંટ મામલે નોંધાઇ ફરિયાદ