Breaking News/ પાલનપુર: અપહ્યત વિદ્યાર્થીનું થયુ મોત ગઇકાલે વિદ્યાર્થીનું અપહરણ કરી માર માર્યો હતો ડેરી રોડ પરથી વિદ્યાર્થીનું થયું હતું અપહરણ માર માર્યા બાદ વિદ્યાર્થીને છોડી દેવાયો હતો વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો આર્યન મોદી નામના વિદ્યાર્થીને માર મરાયો હતો ગઈકાલે અપહરણ કરી અને માર મરાયો હતો સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું થયુ મોત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા આરોપીઓને પકડવાની અને ન્યાય માટે માંગ

Breaking News