Breaking News/ પાલનપુર પાલિકાએ 5 એજન્સીઓને આપી નોટિસ, એજન્સીઓએ આપવામાં આવ્યા હતા કરોડોના કોન્ટ્રેક્ટ, રસ્તા બિસમાર થતા એજન્સીઓને સમારકામ કરવા નોટિસ, 17 તૂટેલા રોડનું સ્વખર્ચે સમારકામ કરવા નોટિસ, અગાઉ પાલિકાએ બે વાર આપી હતી નોટિસ, એજન્સીઓએ જવાબ ન આપતા અપાઇ આખરી નોટીસ, સાધારણ સભામાં એજન્સીઓ સામે કાર્યવાહી કરવા થશે ઠરાવ  

Breaking News
Breaking News