Breaking News/ પાલનપુર RTO ખાતે 3000 ઉપરાંતના લાયસન્સ ઇશ્યુ, RTO ખાતે 5 જુદા-જુદા કાઉન્ટર ઉભા કરી કામગીરી કરાઇ, અરજદારોને તકલીફ ન પડે તે રીતે કરાઈ ઝડપી કામગીરી, ST વિભાગ દ્વારા કરાઈ છે કંડક્ટરની ભરતીની જાહેરાત, ભારતીને પગલે લાયસન્સ કઢાવવા અરજદારોનો ઘસારો, RTO કચેરી ખાતે પ્રતિદિન આવી રહ્યા છે 350થી 400 અરજદારો  

Breaking News
Breaking News