વિવાદ/ પાલીતાણામાં ફરી જૈન અને હિન્દૂ સમાજનો વિવાદ વકર્યો ફેસબુક અને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ જૈન સમાજ અને જૈનોના ભગવાન વિશે કરાઈ અભદ્ર ટિપ્પણી અભદ્ર ટિપ્પણી મામલે સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ અમદાવાદ જૈન સંઘ અગ્રણી દ્વારા ટાઉન પોલીસમાં કરાઈ ફરિયાદ અશ્વિન શાહ નામના જૈન યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ સમગ્ર મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો પોલીસે માત્ર જૈન સમાજની ફરિયાદ લેતા હવે હિન્દૂ સમાજમાં રોષ શેત્રુંજય પર્વત પર નીલકંઠ મહાદેવ મંદિર મામલે ચાલી રહી છે લડત મંદિરના મહંત સ્વામી શરણાનંદ દ્વારા વીડિયો બનાવી વાઇરલ કર્યો પોલીસે સમગ્ર મુદ્દો દબાવવા ફરિયાદની માહિતીથી મીડિયાને દૂર રાખ્યા

Breaking News