વિદેશી દારુનો જથ્થો ઝડપાયો/ લીંબડીના સૌકા ગામે ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો DySP સ્કવોડ ટીમ દ્વારા ગત મોડી રાત્રે સૌકામાં દરોડા ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચ મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલ આઈશર ઝડપાયું આઈશરમાંથી અંદાજે 694 વિદેશી દારૂની પેટી મળી આવી પોલીસે અંદાજે 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો દરોડા દરમિયાન આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર

Breaking News