Gujarat/ પાલીતાણા ન.પા.માં 31 ઉમેદવારના ફોર્મ રદનો મામલો, ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસને રાહત, કોંગ્રેસ ઉમેદવારના મેન્ડેટ ફાડી નખાયા હતા, હવે ફોર્મ પુનઃ ભરવા દેવા હાઇકોર્ટનો આદેશ, ચૂંટણી અધિકારીનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લીધો

Breaking News