Not Set/ પિતાએ કરી પુત્રીની નિર્મમ હત્યા, જાણો શું હતું કારણ !

પાટણ: પાટણ જિલ્લાના બાલીસણા ગામે પિતા દ્વારા જ તેની પુત્રીની હત્યાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઇ છે. મરનાર બાળકીની માતાએ જ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ પોતાના પતિ રમેશજી લક્ષ્મણજી ઠાકોર સામે આરોપ લગાવ્યો છે કે રમેશજીને દીકરીના જન્મ અંગે શંકા-કુશંકા હતી, તેને લઇને પિતાએ ધારિયા વડે હુમલો કરી પોતાની જ […]

Uncategorized
2017 8largeimg01 Aug 2017 163701365 પિતાએ કરી પુત્રીની નિર્મમ હત્યા, જાણો શું હતું કારણ !

પાટણ:

પાટણ જિલ્લાના બાલીસણા ગામે પિતા દ્વારા જ તેની પુત્રીની હત્યાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઇ છે. મરનાર બાળકીની માતાએ જ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણીએ પોતાના પતિ રમેશજી લક્ષ્મણજી ઠાકોર સામે આરોપ લગાવ્યો છે કે રમેશજીને દીકરીના જન્મ અંગે શંકા-કુશંકા હતી, તેને લઇને પિતાએ ધારિયા વડે હુમલો કરી પોતાની જ દીકરીની નિર્મમ હત્યા કરી નાખી છે. આ બનાવથી બાલીસણા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે બનાવ અંગે પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.