Not Set/ પીએમ મોદીએ વિરોધ પક્ષોને લીધા નિશાન કહ્યું રિબિન કાપવા નથી બન્યો PM

દેહરાદૂનઃ પ્રધાનમંત્રી મોદીએ ઉતરાખંડની રાજધાની દેહરાદૂનમાં જનસભાને સંબોધન કરતા વિરોધ પક્ષોને આડેહાથ લીધા હતા. મોદીએ જણાવ્યુ હતું કે, પીએમ ઉદ્ધઘાટનની રીબિન કાપવા માટે નથી બન્યો. ગેસ સિલિન્ડરની વાત કરતા જણાવ્યુ હતુ કે, હજારો લાખો માતા પહેનોને ગેસ સિલિન્ડર આપ્યા છે. શું તે અમિરોનું કામ છે?  વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, મારી પર સવાસો કરોડ જનતાનું […]

Uncategorized

દેહરાદૂનઃ પ્રધાનમંત્રી મોદીએ ઉતરાખંડની રાજધાની દેહરાદૂનમાં જનસભાને સંબોધન કરતા વિરોધ પક્ષોને આડેહાથ લીધા હતા. મોદીએ જણાવ્યુ હતું કે, પીએમ ઉદ્ધઘાટનની રીબિન કાપવા માટે નથી બન્યો. ગેસ સિલિન્ડરની વાત કરતા જણાવ્યુ હતુ કે, હજારો લાખો માતા પહેનોને ગેસ સિલિન્ડર આપ્યા છે. શું તે અમિરોનું કામ છે?  વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, મારી પર સવાસો કરોડ જનતાનું મારા પર સુરક્ષા કવચ છે.

તેમણે રોડનું ખાતમુહૂર્ત વખતે જ પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે હું કંઈ રીબીન કાપવાને ઉદઘાટનો કરવા માટે પીએમ નથી બન્યો સવાસો કરોડ જનતા મારી સાથે છે તેમનું કવચ મારી સાથે છે થોડા કડક પણ દેશના હિતમાં છે આવા નિર્ણયો. આવનારા 100 વર્ષ સુથી ચારધામની યાત્રાના રસ્તા અડિખમ રહે એ માટે અમે કટીબધ્ધ રહીશુ. આ  સરકારને આવનારા લોકો શ્રવણ સરકાર કહેશે.

ચારધામનો રસ્તો ઉત્તરાખંડના પુરમાં માર્યા ગયેલા નાગરિકોના તર્પણ કે અંજલિ સમાન છે.  આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત જનતાને જોઈને કહી શકું કે, ઉત્તરાખંડની જનતા હવે વિકાસ માટે રાહ જોવા તૈયાર નથી. વર્ષ 2014માં હું જ્યારે વડાપ્રધાનપદનો ઉમેદવાર હતો અને અહીં આવ્યો, ત્યારે પણ આ મેદાન અડધું ખાલી હતું. તમારો ઉત્સાહ જોઈને હું ગદ્દગદ્દીત થઈ ગયો છે.