Not Set/ પીએમ મોદીની મન કી બાતને 3 વર્ષ પૂર્ણ

પીએમ મોદીએ રેડીયો પર મનકી બાત ના ત્રણ વર્ષ પૂરા થતાં જણાવ્યુ હતું કે આ મારા મનની વાત નથી. આ દેશવાસિઓના મનની વાત છે. પીએમએ જણાવ્યું હતું કે દેશભરમાંથી લોકો દર મહિને સૂચનો મોકલે છે. લોકોના સૂચનોનું પરિઁણામ છે કે સરકારની સમસ્યાઓ પર ધ્યાન ગયું છે.પીએમ મોદીએ મન કી બાત ના ત્રણ સાલની યાત્રા દરમિયાન […]

India
modi mann ki baat story 647 112716094013 032617110316 073017123534 પીએમ મોદીની મન કી બાતને 3 વર્ષ પૂર્ણ

પીએમ મોદીએ રેડીયો પર મનકી બાત ના ત્રણ વર્ષ પૂરા થતાં જણાવ્યુ હતું કે આ મારા મનની વાત નથી. આ દેશવાસિઓના મનની વાત છે. પીએમએ જણાવ્યું હતું કે દેશભરમાંથી લોકો દર મહિને સૂચનો મોકલે છે. લોકોના સૂચનોનું પરિઁણામ છે કે સરકારની સમસ્યાઓ પર ધ્યાન ગયું છે.પીએમ મોદીએ મન કી બાત ના ત્રણ સાલની યાત્રા દરમિયાન દેશવાસીઓની ભાવનાઓની અનુભૂતિ કરી છે. તેમજ મન કી બાત ને રાજનીતીથી દૂર રાખવાની કોસિશ કરી હતી.સમાજના બધા વર્ગોના લોકો માટે મન કી બાત થી સકારાત્મક અને નકારાત્મક પક્ષો પર વાત કરશે.સાથે જ મન કી બાતથી હંમેશા જનતાને કેન્દ્રમાં રાખ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે મન કી બાતને દેશના નાગરિકોએ વધારે અસરકારક બનાવ્યું છે. તેમજ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને આ માસમાં ત્રણ માસ પૂરા થયા છે.