Not Set/ પીએમ મોદીનો મ્યાનમારમાં છેલ્લો દિવસ કાલીબાડી મંદિરના દર્શને પહોચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના મ્યાનમારના પ્રવાસે છે.ત્યારે આજે પીએમ મોદીનો મ્યાનમારમાં છેલ્લો દિવસ છે.. ત્યારે હવે પીએમ મોદીએ કાલીબાડી મંદિરના દર્શને પહોચ્યા. આ દરમ્યાન પીએમ મોદીએ પૂજા-અર્ચના પર કરી હતી.તો બીજી તરફ યંગૂન શહેર સ્થિત બૌધ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાના એક સ્વેડેગોન પૈંગોડાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને પ્રાર્થના પણ કરી હતી. મહત્વનુ […]

World
607317 pm modi myanmar પીએમ મોદીનો મ્યાનમારમાં છેલ્લો દિવસ કાલીબાડી મંદિરના દર્શને પહોચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના મ્યાનમારના પ્રવાસે છે.ત્યારે આજે પીએમ મોદીનો મ્યાનમારમાં છેલ્લો દિવસ છે.. ત્યારે હવે પીએમ મોદીએ કાલીબાડી મંદિરના દર્શને પહોચ્યા. આ દરમ્યાન પીએમ મોદીએ પૂજા-અર્ચના પર કરી હતી.તો બીજી તરફ યંગૂન શહેર સ્થિત બૌધ્ધ ધર્મના સૌથી પ્રાચીન સ્તૂપોમાના એક સ્વેડેગોન પૈંગોડાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને પ્રાર્થના પણ કરી હતી. મહત્વનુ છે કે પૈંગોડાને બૌધ્ધ ધર્મમાં સૌથી પવિત્ર સ્મારક માનવામાં આવે છે. આ 2500 વર્ષથી પણ વધુ જુનો સ્મારક છે. મહત્વનુ છે કે શ્વેડેગોન ગોલ્ડ-પ્લેટેડ, 99-મીટર લાંબી હીરા અને માણેકથી ઘેરાયેલું, યાંગોનની પેગોડા ટાવર્સ અને બર્મિઝ બૌદ્ધવાદનું આધ્યાત્મિક કેન્દ્ર છે