Not Set/ ઇજિપ્તમાં અચાનક ઉમેટલા વીંછીએ 500થી વધુ લોકોને માર્યા ડંખ, ત્રણના મોત

અચાનક ઉમટેલા વીંછીએ 500થી વધારે લોકોને ડંખ માર્યા હતા. ના સાંભળ્યું હોય તેવી ઘટના ઈજિપ્તના એક શહેરમાં થઈ છે. અસવાન શહેરમાં તોફાનમાં વીંછીના હુમલો થયો છે.

World
વીંછીએ

ઈજિપ્તના અસવાન શહેરમાં આવેલા એક તોફાન પછી એકાએક વીંછીઓનું ઝૂંડ અસવાન શહેરમાં આવી ગયું છે.અચાનક ઉમટેલા વીંછીએ 500થી વધારે લોકોને ડંખ માર્યા હતા. ના સાંભળ્યું હોય તેવી ઘટના ઈજિપ્તના એક શહેરમાં થઈ છે. અસવાન શહેરમાં તોફાનમાં વીંછીના હુમલો થયો છે. જી હા અસવાન શહેરમાં તોફના આવ્યા બાદ અચાનક શહેરમાં વીંછીઓના ઝુંડ શહેરમાં આવી જતા લોકોને ડંખ માર્યા છે. વીંછીના હુમલામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે. વીંછીથી લોકોમાં ભય વધી ગયો છે.

આ પણ વાંચો :બ્રિટનના રાજદ્વારીએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો,ટ્વિટર પર આપી માહિતી

લોકો પોતાને અને પરિવારને બચાવવા માટે દરેક સંભવ ઉપાય શોધવામાં લાગ્યા છે. તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે વીંછી જમીનની નીચે નીકળીને રસ્તા, ઘર, ઓફિસ, બજાર, પર્યટન સ્થળ પર ફેલાઈ ગયા છે.વીંછીના ડંખના કારણે 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. વીંછીનો વધારે હુમલો ગ્રામીણ વિસ્તારમાં થયો છે.

આ વિસ્તારમાં એક વધુ ડર સાંપના ડંખવાનો પણ છે. જોકે હજુ સુધી સાંપના ડંખવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.આ મામલાને લઈને સ્થાનિક પર્યાવરણ વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ શુષ્ક વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષમાં અચાનક તોફાન અને વરસાદ થવા લાગ્યો છે. તેથી વીંછી અને ઝેરી જીવ-જંતુઓ જમીનમાંથી બહાર આવી રહ્યાં છે.

આ પણ વાંચો :‘તાઇવાન’ની આઝાદી પર ડિસેમ્બર ભારે, ‘ડ્રેગન કરી રહ્યુ છે મોટા હૂમલાની તૈયારી

શહેરમાં દહેશતના માહોલ વચ્ચે હાલ 80થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. ત્યાં 3000થી વધારે એન્ટી વેનમ દવાઓ હોસ્પિટલમાં મોકલાઈ છે. વીંછીનો વધારે હુમલો ગ્રામીણ વિસ્તારમાં થયો છે. આ વિસ્તારમાં એક વધુ ડર સાંપના ડંખવાનો પણ છે. જોકે હજુ સુધી સાંપના ડંખવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયામાં ગાંધી પ્રતિમાના અનાવરણ બાદ ગણતરીની કલાકોમાં નુકસાન, PM મોરિસને દુઃખ વ્યક્ત કર્યું

વીંછીના સામૂહિક હુમલાથી પરેશાન લોકો હોસ્પિટલ પહોંચવા લાગેલા ત્યારે સ્વાસ્થ્ય સેવાઓ પર ખરાબ અસર પડી. આ મામલાને લઈને સ્થાનિક પર્યાવરણ વિશેષજ્ઞોનુ માનવુ છે કે છેલ્લા કેટલાક વર્ષમાં અચાનક તોફાન અને વરસાદ થવા લાગ્યો છે જ્યારે આ શુષ્ક વિસ્તાર છે.

આ પણ વાંચો : સમૃદ્ધ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ ડોઝથી પણ વાંછિત : WHO

આ પણ વાંચો :ગ્લાસગો ક્લાઈમેટ એગ્રીમેન્ટ વિશેની પાંચ બાબતો જે આપણે જાણવી જરૂરી છે