Gujarat/ પીએમ મોદી પહોંચ્યા રાજભવન, રક્ષા શક્તિના કાર્યક્રમ બાદ રાજભવન પહોચ્યા, રાજભવનથી SP સ્ટેડિયમ જવા થશે રવાના, SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે, હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે

Breaking News