Gujarat/ પીએમ મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, પીએમ મોદીની એક દિવસીય મુલાકાત , સાબરમતી ગાંધી આશ્રમની લેશે મુલાકાત , આઝાદી મળ્યાને 74 વર્ષ થઇ રહ્યા છે પૂર્ણ , 74માં વર્ષની ઉજવણી સ્વરૂપે નીકળશે દાંડીયાત્રા, ગુજરાતમાં 21 દિવસ માટે નીકળશે દાંડીયાત્રા, પીએમ મોદી કરાવશે દાંડીયાત્રાને પ્રસ્થાન

Breaking News