Amreli/ પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ ઓપરેશન NCB ટિમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને રોકવામાં આવ્યું શંકાસ્પદ કન્ટેનરમાં NCB ટીમ દ્વારા સર્ચ કરાયું કન્ટેનરમાં મોટા પ્રમાણમાં મેડિસીનનો જથ્થો મળી આવ્યો મેડિસિનના જથ્થાને FSLમાં મોકલવાની કાર્યવાહી શરુ કરાઈ NCB, SOG અને કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરુ કરાઈ નશાકારક દ્રવ્યોની હેરાફેરીને પગલે સમગ્ર પોર્ટ પર સર્ચ

Breaking News