Not Set/ પૂણએ ટેસ્ટમાં ભારતને 441 રનનો ટાર્ગેટ, ભારત માટે ‘કરો યા મરો’ જવી સ્થિતિ

પૂણેઃ ઓસ્ટ્રેલિયાએ પૂણે ટેસ્ટમા જીત માટે ભારતને 441 રનોનું લક્ષ્યાંક આપ્યું છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની બીજી ઇંનિંગ્સમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. લંચ બાદ ભારતીય બેટિંગ શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગ્સમાં 260 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 105 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.બોર્ડર ગાવસ્કર ટ્રોફી […]

Uncategorized
પૂણએ ટેસ્ટમાં ભારતને 441 રનનો ટાર્ગેટ, ભારત માટે 'કરો યા મરો' જવી સ્થિતિ

પૂણેઃ ઓસ્ટ્રેલિયાએ પૂણે ટેસ્ટમા જીત માટે ભારતને 441 રનોનું લક્ષ્યાંક આપ્યું છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની બીજી ઇંનિંગ્સમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. લંચ બાદ ભારતીય બેટિંગ શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઇનિંગ્સમાં 260 રન બનાવ્યા હતા. જ્યારે ભારતે પોતાની પહેલી ઇનિંગ્સમાં 105 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરિઝના પહેલા ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મથે 109 રન કરીને મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેની વિકેટ રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી.  સ્મિથે પોતાની 18 મી સદી ફટકારી હતી મિશેલ સ્ટાર્ક 30 રન બનાવીને આર. અશ્વિનનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાને પહેલી વિકેટ 169 રને મિશેલ માર્શને રવિન્દ્ર જાડેજાએ સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.

 

ધીરુભાઇ IICT કોલેજમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ