કાવતરાનો પર્દાફાશ/ પૂર્વ IPSને બદનામ કરવાનો મામલો, બદનામ કરવા મામલે ATSનો પર્દાફાશ, 8 કરોડના તોડના ષડયંત્રનો પર્દાફાશ કરતી ATS, મહિલાનો ઉપયોગ કરી તોડ કરવાનું હતું ષડયંત્ર, મહિલાને ઊંઘની ગોળી આપી કરાયું દબાણ, ગોળી આપી નિવેદન ન આપવા દબાણ, મહિલા પર દબાણ કરી ખોટું એફિડેવિટ કારવ્યું હતું, એફિડેવિટ સાથે કરાઈ છેડછાડ: ATS, ATS એ 5 આરોપીની કરી ધરપકડ, રાજુ પરમાર,હરેશ જાદવ,કાર્તિક જાનીની ધરપકડ, આશુતોષ પંડ્યા,જી કે પ્રજાપતિની ધરપકડ ગાંધીનગર સેક્ટર 7માં FIR કરાઈ દાખલ

Breaking News