Not Set/ પેટલાદ/ ભાટિયેલ ગામનાં સરપંચની વાડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

પેટલાદનાં  ભાટિયેલ ગામેથી એક વિચીત્ર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાટિયેલ ગામે યુવકનો મૃતદેહ મળ્યો મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ ગામનાં ભાટિયેલ ગામનાં સરપંચનાં ફાર્મહાઉસમાંથી મળ્યો હોવાથી અનેક પ્રકારનાં તર્ક – વિતર્કને જન્મ આપ્યો છે. પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવકનો  મૃતદેહ મળ્યાની જાણ પોલીસને કરવામાં આવતા મૃતદેહને પોલીસ દ્વારા હાલ પીએમ માટે સરકારી […]

Gujarat Others

પેટલાદનાં  ભાટિયેલ ગામેથી એક વિચીત્ર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાટિયેલ ગામે યુવકનો મૃતદેહ મળ્યો મળી આવ્યો છે. યુવકનો મૃતદેહ ગામનાં ભાટિયેલ ગામનાં સરપંચનાં ફાર્મહાઉસમાંથી મળ્યો હોવાથી અનેક પ્રકારનાં તર્ક – વિતર્કને જન્મ આપ્યો છે. પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવકનો  મૃતદેહ મળ્યાની જાણ પોલીસને કરવામાં આવતા મૃતદેહને પોલીસ દ્વારા હાલ પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો છે. સાથે સાથે પેટલાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યા કે મૃતદેહ મામલે આગળની તપાસ હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews