Ahmedabad/ પોપ્યુ.બિલ્ડરના માલિક રમણ પટેલ સહિત 6 લોકો સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને ષડયંત્રની નોંધાઇ ફરિયાદ, થલતેજની જમીન પચાવી પાડ્યાનો આરોપ, સોમેશ્વરે દર્શન ખેતી સર. મંડળીના નામે પચાવી પાડીનો આરોપ

Breaking News