Breaking News/ પોરબંદરના શ્રીનગર નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રક સાથે અથડાતા કારનો નીકળ્યો કચ્ચરઘાણ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ ઇજાગ્રસ્તો મહીસાગરના હોવાનું સામે આવ્યું

Breaking News