Gujarat/ પોરબંદરમાં ખારવા સમાજની CM સાથે મુલાકાત મુખ્યમંત્રી ખારવા સમાજની મઢીએ પહોંચ્યા ખારવા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઇ ખારવા સમાજના આગેવાનને ટિકીટ આપવા માગ પોરબંદર સહિત દરિયાઈ પટ્ટી પર ટિકીટની માંગ ખારવા સમાજના વિવિધ પ્રશ્નોની પણ CM ને રજૂઆત પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની CMની ખાત્રી

Breaking News