Gujarat/ પોરબંદર: પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી,  બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ,  બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ,  IMBL નજીકથી બોટ અને માછીમારોનું કરાયું અપહરણ,  બંને બોટ ઓખાની હોવાની શક્યતા,  પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ કર્યું અપહરણ,  10 દિવસમાં 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ

Breaking News