Gujarat/ પોલીસ પર હુમલો કરનાર 17 આરોપીઓની ધરપકડ, વાઘોડિયાનાં તરસવા ગામે બની હતી ઘટના, પોલીસે કર્યું હતું એક રાઉન્ડ ફાયરિંગ, ટોળાંને કાબુ કરવાં ટીયરગેસનાં 3 સેલ છોડ્યા હતાં, EVM બદલાઇ જવાની આશંકાએ કર્યો હતો હુમલો

Breaking News