Not Set/ પ્રણવ મુખર્જીએ ખોલ્યા UPA સરકારના રાજ !

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાની નવી બુકમાં યૂપીએ સમયના ઘણાં રાજ પરથી પડદો ઉઠાવ્યો છે. પોતાના નવા પુસ્તક કોએલિશન ઈયર્સમાં પ્રણવ મુખર્જીએ 2012ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાના વાક્યોનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 2012માં તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પ્રણવજી આપ આ પદ માટે યોગ્ય શખ્સ છો પણ તમારે આ ના ભૂલવું જોઈએ […]

India
Pranab Mukherjee પ્રણવ મુખર્જીએ ખોલ્યા UPA સરકારના રાજ !

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાની નવી બુકમાં યૂપીએ સમયના ઘણાં રાજ પરથી પડદો ઉઠાવ્યો છે. પોતાના નવા પુસ્તક કોએલિશન ઈયર્સમાં પ્રણવ મુખર્જીએ 2012ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાના વાક્યોનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, 2012માં તેમને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે પ્રણવજી આપ આ પદ માટે યોગ્ય શખ્સ છો પણ તમારે આ ના ભૂલવું જોઈએ કે, સરકાર ચલાવવામાં આપની ભૂમિકા મુખ્ય છે.