Gujarat/ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખનું રાજીનામું, વિજય દવેએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું, જગદીશ ઠાકોરના પુત્રને કારણે રાજીનામું: સુત્ર, કોંગ્રેસ ભવનમાં પ્રમુખ પુત્રની દખલગીરીના આક્ષેપ, પ્રદેશ પ્રભારી રઘુ શર્માને મોકલ્યુ રાજીનામું, 2017માં એલીસબ્રિજ બેઠકથી ચૂંટણી લડ્યા હતા

Breaking News