Gujarat/ પ્રદેશ ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર, પાર્લામેન્ટરી બોર્ડમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ, સી આર પાટીલ, વિજય રૂપાણીનો સમાવેશ , નીતિન પટેલ, પુરસોત્તમ રૂપાલાનો સમાવેશ, આર. સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ, રાજેશ ચુડાસમા, જશવંતસિંહ ભાભોરનો સમાવેશ, સુરેન્દ્ર પટેલ. ભીખુ દલસાનિયાનો સમાવેશ, કાનજી ઠાકોર, કિરીટ સોલંકીનો કરાયો સમાવેશ પૂર્વ પ્રમુખ જીતુ વઘાણીની કરાઈ બાદબાકી, નવી ટીમમાં 5 પટેલ,1 કોળીનો સમાવેશ , 1 ઠાકોર ,1 દલિત ,1 ક્ષત્રિયનો સમાવેશ, 1 આદિવાસી અને 1 મહિલાનો કરાયો સમાવેશ, 13 પૈકી 4 સાંસદને કરાયા સામેલ

Breaking News