Gujarat/ સુરતમાં તહેવારો આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આરોગ્ય વિભાગએ 14 સ્થળો પર કર્યા દરોડો 14 જગ્યા પરથી ઘારીના 24 સેમ્પલ લીધા સેમ્પલને રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલાયા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે

Breaking News