ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા/ ફાર્મસીમાં આજથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ફાર્મસીમાં પ્રવેશ માટે 106 કોલેજમાં પ્રવેશનો પ્રારંભ આજથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન શરૂ 5 જૂન સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજિસ્ટ્રેશન કરાશે www.gujacp.nic.in પર રજિસ્ટ્રેશન 4 સરકારી,10 ગ્રાન્ટેડ અને 106 ખાનગી કોલેજ કુલ 8950 બેઠક માટે એડમીશન પ્રક્રિયા શરૂ ગત વર્ષે 7328 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો

Breaking News