Not Set/ ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

વિશ્વમાં વેપારમાં શ્રેષ્ઠ કુશળતા ધરાવતાં ટોચના 100 લિવિંગ લિજેન્ડની યાદીમાં ત્રણ ભારતીયો સમાવેશ.યાદીમાં અમેંરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે. લક્ષ્મી મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, રતન તાતા તાતા ગ્રૂપના ઓનરરરી ચેરમેન છે વિનોદ ખોસલા સન માઈક્રોસિસ્ટમ્સના સહ-સ્થાપક છે. ફોર્બ્સે તેમને સેલ્સમેન અને અસાધારણ રિંગમાસ્ટરઃ માલિક, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન, અમેરિકાના 45માં […]

World
steel wb ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

વિશ્વમાં વેપારમાં શ્રેષ્ઠ કુશળતા ધરાવતાં ટોચના 100 લિવિંગ લિજેન્ડની યાદીમાં ત્રણ ભારતીયો સમાવેશ.યાદીમાં અમેંરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે.

લક્ષ્મી મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે,

Image result for laxmi mittal

રતન તાતા તાતા ગ્રૂપના ઓનરરરી ચેરમેન છે

download 65 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

વિનોદ ખોસલા સન માઈક્રોસિસ્ટમ્સના સહ-સ્થાપક છે.

download 68 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

ફોર્બ્સે તેમને સેલ્સમેન અને અસાધારણ રિંગમાસ્ટરઃ માલિક, ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન, અમેરિકાના 45માં પ્રમુખ તરીકે સંબોધિત કર્યા છે.

images 43 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

અમેઝોનના સ્થાપક જેફ બેજોસ.

download 67 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

વર્જિન ગ્રુપના સ્થાપક રિચર્ડ બ્રાન્સન.

download 69 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

બર્કશાયર હેથવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વોરેન બફેટ.

download 70 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય

માઈક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટ્સ અને ન્યૂઝ કોર્પોરેશનના ચેરમેનના રુપર્ટ મુર્ડોકનો સમાવેશ થાય છે.

download 71 ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય