India/ બંગાળમાં રેલીઓનો સુપર સેટરડે, ખડગપુરમાં PM મોદી સંબોધશે જનસભા, ખડગપુરમાં BNB ગ્રાઉન્ડમાં ચૂંટણીલક્ષી સભા, બાદમાં અસમમાં ડિબરુગઢનાં ચબુઆમાં કરશે સભા, બીજી બાજુ બંગાળ CM મમતા બેનરજી પણ પ્રચારમાં, મમતા બેનરજી મિદનાપુરમાં સંબોધશે ત્રણ રેલી, ખેજુરી,હલ્દિયા,પાશકુરામાં સભાને કરશે સંબોધન, બંગાળમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી

Breaking News