પાક ઘૂસણખોર પકડાયો/ બનાસકાંઠાઃ પાકિસ્તાની ઝડપાયો નાડેશ્વરી પાસેથી પાકિસ્તાની ઝડપાયો સીમા પર ફેન્સીંગ પાર કરતા BSFની ટીમે પકડ્યો પાકિસ્તાની ધૂસણખોરની BSFએ કરી ધરપકડ બીએસફની ટીમે પૂછપરછ હાથ ધરી

Breaking News