Breaking News/ બનાસકાંઠાઃ શિક્ષિકાના પતિએ મચાવ્યો ઉધમ, શિક્ષિકાના પતિએ ચાલુ શાળાએ દારૂ પીને ઉધમ મચાવ્યો, થરાદના પઠામડા ગામની ઘટના, દારૂ પીને શાળામાં બબાલ કરતા એક ઓરડામાં કરી પૂરી દીધો, શાળાનાં અન્ય શિક્ષકે કરી પોલીસને જાણ, શિક્ષકો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, અજય સુથારની પોલીસે કરી હતી ધરપકડ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

Breaking News