ગુજરાત/ બનાસકાંઠા:ધાનેરાના હડતા ગામે લમ્પીનો કહેર 400થી વધુ મૃતદેહ પડ્યા છે ખુલ્લામાં ગીધ અને કાગડા ગાયોના મૃતદેહને રગદોડી રહ્યા છે તંત્રની આંખો ઉઘડતા દ્ર્શ્યો હડતા ગામના ધાનેરાના અનેક ગામોમા લમ્પીના કહેરના દ્ર્શ્યો ખુલ્લામા મૃતદેહથી લોકો પરેશાન

Breaking News