Gujarat/ બનાસકાંઠાના થરાદમાં નર્મદા કેનાલમાં ગાબડું, ભોરોલ ગઢસીસર માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું, 30 ફૂટ થી મોટા ગાબડાથી ખેતરોમાં ભરાયા પાણી, 15 હેકટર જીરાના પાક પર કેનાલનું પાણી ફરી વળ્યું , વારંવાર તૂટતી કેનાલો થી ખેડૂતો હેરાન પરેશાન

Breaking News