Gujarat/ બનાસકાંઠાના વાવમાં જીરાના પાકની હોળી, જીરામાં ચરમી નામના રોગથી ભારે નુકસાન, બુકણા ગામે ખેડૂતોએ ખેતરમાં પાક સળગાવ્યો, નુકશાનથી કંટાળેલા ખેડૂતોએ પાકની કરી હોળી

Breaking News