Not Set/ બનાસકાંઠામાંથી ચોરી કરતી યુવતીઓ ઝડપાઈ

બનાસકાંઠામાંથી ચોરી કરતી યુવતીઓને ઝડપી લેવામાં આવી છે…પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં આ યુવતીઓ ચોરી કરવા માટે આવી હતી..અને એક મકાનમાંથી ચોરી કરી રહી હતી એ દરમિયાન બન્નેને લોકોએ ઝડપી લીધી…ઝડપી લીધા બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી…તો પકડાઈ જતા બન્ને યુવતીઓ રડવા લાગી હતી..અને લોકોની માફી માગવા લાગી હતી…આ તરફ યુવતીઓ ચોરી […]

Gujarat

બનાસકાંઠામાંથી ચોરી કરતી યુવતીઓને ઝડપી લેવામાં આવી છે…પાલનપુર તાલુકાના ભૂતેડી ગામમાં આ યુવતીઓ ચોરી કરવા માટે આવી હતી..અને એક મકાનમાંથી ચોરી કરી રહી હતી એ દરમિયાન બન્નેને લોકોએ ઝડપી લીધી…ઝડપી લીધા બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી…તો પકડાઈ જતા બન્ને યુવતીઓ રડવા લાગી હતી..અને લોકોની માફી માગવા લાગી હતી…આ તરફ યુવતીઓ ચોરી કરતા ઝડપાઈ હોવાની જાણ થતા મોટી સંખ્યામાં ગામલોકો ઉમટી પડ્યા હતા…