Not Set/ બનાસકાંઠામાં ધાનપુરા પાસે એક પરિણિત મહિલાનું શંકસ્પદ મોત

બનાસકાંઠામાં ધાનપુરા પાસે એક પરિણિત મહિલાનું શંકસ્પદ મોત થયું છે…મળતી માહિતી મુજબ પરિણિતાનું મોત ખેતરમાં વીજ કરંટ લાગતા થયું છે….જો કે પરિણિતાના પરિવાજનોએ સાસરિયા પક્ષના સભ્યો સામે આક્ષેપ લગાવ્યા છે…તેમનો આક્ષેપ છે કે સાસરિયા પક્ષના સભ્યોએ કરંટ આપતા પરિણિતાનું મોત થયું છે…તો ઘટના અંગે જાણ થતા ડીસા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી…

Gujarat