Gujarat/ બનાસકાંઠામાં યુવતી આપઘાત કેસમાં નવો ખુલાસો, 3 શખ્સોએ દુષ્કર્મ આચરતા આપઘાત કર્યાનું ખુલ્યું, મોબાઈલ ચેક કરતા રેકોડિંગમાં વિગત સામે આવી, મૃતકે તેની ફ્રેન્ડ સાથે વાતચિત કર્યાનું રેકોડિંગ મળ્યુ, 3 યુવકોએ દુષ્કર્મ આચરી બ્લેકમેલ કર્યાનું ખુલ્યું, દફન કરેલ મૃતદેહ બહાર કાઢી PM કરાશે

Breaking News