Gujarat/ હિંમતનગરમાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો,  હિંમતનગર રેન્જ આઈજી પ્રેસ કોન્ફરન્સ,  પથ્થરમારા કેસમાં 3 FIR નોંધાઇ,  1 હજારથી વધુ પોલીસનો કાફલો તૈનાત,  બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક,  શાન્તિ સમિતિના સભ્યો સાથે કરી બેઠક,  તમામના સાથ સહકારથી શાન્તિ માટે પ્રયાશ,  પથ્થરમારામાં 30થી વધુ લોકોની ધરપકડ

Breaking News