Gujarat/ બનાસકાંઠા દાંતીવાડાના જેગોલ ગામે ગાંજો ઝડપાયો , 12 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ , ધુખાભાઈ જેગોલાની દાંતીવાડા પોલીસે કરી ધરપકડ , દાંતીવાડા પોલીસે NDPS એકટ મુજબ કાર્યવાહી હાથધરી

Breaking News